બેકરી બિસ્કિટ કેક (Biscuits cake recipe in gujrati)

Devanshi joshi
Devanshi joshi @cook_21997582
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. 1પેકેટ પારલે જી બિસ્કિટ
  2. 1પેકેટ પતંજલિ ચોકલેટ બિસ્કિટ
  3. 1/2પેકેટ ઈનો
  4. 2 કપદૂધ
  5. ઘી ગ્રીશિંગ માટે
  6. નમક બેક કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા બેવ બિસ્કિટ ને જાર માં ભૂકો કરી લો. મિકસ કરી લો. તેમા દૂધ નાખો બેવ ને એક સારી રીતે મિકસ કરો. તેમા અડધું પેકેટ ઇનો નાખો ને એક્દમ ફેટો.

  2. 2

    આવું બેટર તૈયાર કરો

  3. 3

    ત્યાર પછી કૂકર ને પ્રિ હીટ કરવા મૂકો. ને ડિશ માં ઘી લગાડીબેટર નાખો. તેને ૧૫ મીનીટ માટે ઢાંકી થવા દો.

  4. 4

    To તૈયાર છે કેક તેને તમે ચોકલેટ સૌસ થી, gems થી ગાર્નિશ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Devanshi joshi
Devanshi joshi @cook_21997582
પર
It's my hobby😍😋
વધુ વાંચો

Similar Recipes