રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં હાંડવાનું ખીરૂ લો. તેમાં છીણેલી દૂધી, ખાંડ, મીઠું, મરચું, હળદર, આદુ મરચાની પેસ્ટ, ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં વચ્ચે ખાવાનો સોડા મૂકો. એક વઘારિયા માં તેલ મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ, હીંગ, અજમો ઉમેરી આ તેલ ખીરામાં ઉમેરો. બરાબર મિક્સ કરો.
- 2
- 3
હવે એક પેનમાં તેલ મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. તતડે એટલે તેમાં તલ અજમો હિંગ લાલ મરચું, લીમડો ઉમેરો. પછી તેમાં ખીરૂ બરાબર મિક્સ કરી ઉમેરો.ઢાંકી ને ૨૦ મિનિટ ચડવા દો.૧૦ મિનિટ પછી બીજી બાજુ ફેરવી ચડવા દો. એમ ૨૦ મિનિટ સુધી ચડવા દો. બદામી રંગનો થાય એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ લો. વચ્ચે થી કાપી ડીશ માં લઇ ગરમ ગરમ પીરસો. તો તૈયાર છે હાંડવો.
- 4
પછી તેમાં ખીરૂ બરાબર મિક્સ કરી ઉમેરો.ઢાંકી ને ૨૦ મિનિટ ચડવા દો.૧૦ મિનિટ પછી બીજી બાજુ ફેરવી ચડવા દો. એમ ૨૦ મિનિટ સુધી ચડવા દો. બદામી રંગનો થાય એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ લો. વચ્ચે થી કાપી ડીશ માં લઇ ગરમ ગરમ પીરસો. તો તૈયાર છે હાંડવો. ખીરૂ બનાવવા માટે ૩ વાડકી ચોખા અને ૧ વાડકી ચણાની દાળ લઈ ધોઈ ને રાત્રે પલાળી લો. સવારે મિક્સર જારમાં લઇ તેને વાટી લો. કરકરું રાખવું પછી છાશ કે દહી ઉમેરી બરાબર મિક્સ કરી ૫-૬ કલાક ગરમ જગ્યા પર મૂકી આથો લાવવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
-
-
-
-
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
-
-
દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)
#goldenapron3#week15#lauki#વેસ્ટહાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. Vishwa Shah -
હાંડવો
ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે Leena Mehta -
More Recipes
ટિપ્પણીઓ