ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati)
#goldenapron3 week 15
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલ માં ચણા નો લોટ લઈ છાસ નાખી મિક્સ કરો.અને બાજુ પર મૂકી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં જીરું નાખો અને તરત જ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો..અને ધીમા તાપે હલાવો.હળદર પણ નાખો.
- 3
ત્યાર બાદ સમારેલા ગોળ ભીંડા નાખી બધું બરાબર મિક્સ કરો. ૨ મિનિટ જેટલું હલાવો.અને પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- 4
ભીંડા માં ચિકાસ નીકળી જાય પછી મરચું અને ગરમ મસાલો નાખો અને મિક્સ કરો.ભીંડા સરસ સંતળાઈ જશે.ત્યાર બાદ તૈયાર કરેલ છાસ માં તજ અને લવિંગ નાખો.
- 5
આ છાસ ને સાંતળેલા ભીંડા માં ઉમેરી દો.ધ્યાન રાખો કે ગેસ ની ફ્લેમ ધીમી જ હોય. ૧૫ મિનિટ પકાવો.(જો ગળાસ વાળી ભાવતી હોય તો ૨ ચમચી ખાંડ ઉમેરી શકો છો.) તો તૈયાર છે ભીંડા ની કઢી. કોથમીર વડે ગાર્નિશ કરો અને રોટલી, રોટલા કે ભાત સાથે મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)
#goldenapron3 week 15#ભાત#ચોખા Upadhyay Kausha -
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#cookpadindia#cookpadgujaratiભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ. Neeru Thakkar -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
-
-
-
-
-
-
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
-
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
More Recipes
ટિપ્પણીઓ