પપૈયા ની ટુટીફ્રુટી (Papaya Tuti fruti recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામકાચુ પપૈયું
  2. 300 ગ્રામખાંડ
  3. વેનીલા એસન્સ
  4. ફૂડ કલર
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પપૈયા ના નાના નાના ટૂકડા કરવા.તેને બાફવાબાફી ને નિતરવા દેવા..તપેલા માં ખાંડ લય તે ઓગળે ત્યાં સુધી ગરમ કરવું.

  2. 2

    તેમાં ચાસણી આવી જાય પછી પપૈયા ના બાફેલા ટૂકડા ઉમેરવા.તે ઉકાળી જાય પછી તેમાં એસન્સ ના 3-4 ટીપા ઉમેરવા.

  3. 3

    જેટલા ફૂડ કલર ઉમેરવા હોય તેટલા બાઊલ માં ભાગ પાડવા. તે મુજબ તેમાં ફૂડ કલર મિક્સ કરવા.15 મિનિટ પછી તેને જારી માં લય લેવુ.

  4. 4

    પછી પ્લેટ માં લય થોડી વાર કોરી થવા દેવિ.રેડિ છે કલર ફુલ તુટી ફુટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes