પનીર ચીલી ડ્રાય (Paneer chilly dry recipe in gujrati)

Purvi Thakkar @cook_18756044
પનીર ચીલી ડ્રાય (Paneer chilly dry recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર નાં નાના ટુકડા કરી તેમાં મેંદો ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી સહેજ પાણી નાખી મિક્સ કરવું. ત્યારબાદ ટુકડા ને તેલ મા તળી લેવા.
- 2
હવે એક પેન મા તેલ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી શેકવું. ત્યારબાદ તેમાં લીલા મરચા અને ડુંગળી નાખી શેકવું. હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ નાખી શેકવું. તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી ઉકાળો.
- 3
હવે કોર્ન ફ્લોર માં પાણી નાખી સરખું મિક્સ કરી ને નાખવું. ઘટ્ટ ગ્રેવી થાય એટલે તેમાં તળેલા પનીર નાં ટુકડા નાખી મીઠું અને મરી નાખી ને વિનેગર નાખી સહેજ કુક કરી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે પનીર ચીલી ડ્રાય. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 પનીર ચીલી ડ્રાય એક ઇન્ડો- ચાઇનીઝ સ્ટાર્ટર ડીશ છે. સામાન્ય રીતે આ વાનગી રેસ્ટોરન્ટમાં અથવા કોઈપણ પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. પનીર, ઓનીયન અને કેપ્સિકમ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ટર નાના-મોટા સૌને ભાવે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12385619
ટિપ્પણીઓ