પાલખ પનીર વીથ ગર્લિક નાન (Palak paneer with garlic nan recipe in gujrati)

પાલખ પનીર વીથ ગર્લિક નાન (Palak paneer with garlic nan recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે નાન માટે લોટ બાંધી લઈશું. જેમાં મેંદો લઈ તેમાં મીઠું, ખાંડ, લસણ ની અડધી/એક ચમચી પેસ્ટ નાખી સાથે દહીં ઉમેરવું અને તેલ ઉમેરી મિક્સ કરી ઢીલો લોટ બાંધો અને થોડી વાર ઢાંકી ને મૂકો
- 2
હવે પાલખ અને સાથે લસણ ની કડી અને મરચું પણ બાફી લેવા ત્યારબાદ તેને હેન્ડ બ્લેન્ડર થી જાડી પેસ્ટ કરી લેવી. તેલ ગરમ કરવા મૂકવું. તેમાં જીરું અને ડુંગળી નાખી થોડી વાર સાંતળવું ત્યાર બાદ તેમાં પાલખની પેસ્ટ નાખી થોડી વાર ઉકળવા દેવું ત્યાર બાદ તેમાં મીઠું, ચપટી હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરવું પછી તેમાં પનીર ના કટકા કરી તે ઉમેરવા.
- 3
થોડી વાર પનીર ચડ્યા પછી તેમાં કોથમીર નાખી ઉતારી લેવું.
- 4
હવે તૈયાર કરેલ લોટ માંથી નાન તૈયાર કરશું તે માટે તવી ગરમ કરી લેવું. અને લાંબાં આકાર ની અથવા જેવું ગમે એ શેપ ની નાન વણી તેના પર પાણી વાળો હાથ ફેરવી લેવો. અને સાથે ૩ ચમચી બટર લઈ તેમાં લસણ ની પેસ્ટ અને કોથમરી નાખી મિક્સ કરી લેવું. હવે તે વણેલ નાન ગરમ લોઢી પર નાખવું તેથી તે લોઢી માં ચોંટી જશે હવે લોઢી ને ઊંઘી કરી તેને બીજી બાજુ ચડાવી અને બંને બાજુ સરખી ચડી જાય એટલે તેના પર બટર વાળી પેસ્ટ લગાડવી.
- 5
હવે તેને ડુંગળી, છાશ વગેરે સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)
#EBશાહી પનીર આમ તો ઉતર ભારત ની વાનગી છે પણ હવે તો મોટેભાગે બધે ખવાય છે અને સૌની મનપસંદ પણ છે. શાહી પનીર માં rich ગ્રેવી નો ઉપયોગ થાય છે. શાહી પનીર નાન સાથે ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
-
પનીર ટિક્કા મસાલા વીથ ચીઝ નાન (Panner tikka masala cheese nan)
#માઇઇબુક #પોસ્ટ૨નાન મુખ્યત્વે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને કેરેબિયન દેશોના ક્યુઝીનમાં જોવા મળે છે. નાનનો ઉદભવ મેસોપોટેમિયા, પ્રાચીન ઇજિપ્ત અને ભારતીય ઉપખંડમાં થયેલ. ઈરાનમાં, તેમજ અન્ય પશ્ચિમ એશિયન દેશોમાં કોઈપણ પ્રકારની બ્રેડ માટેનો સામાન્ય શબ્દ 'નાન' છે. નાન એ પ્રાચીન પર્શિયામાં ગરમ ભઠ્ઠી પર શેકાયેલી બ્રેડ પરથી ઉતરી આવેલ હોવાનુ મનાય છે. અહીં મેં પનીર ટીક્કા મસાલા સાથે નાન પીરસી છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને મારા પતિનું પ્રિય લંચ છે !!! #નાન #પનીર #પંજાબી Ishanee Meghani -
-
-
-
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
-
પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)
#સુપરશેફ2 # રેસિપી ફ્રોમ ફ્લોર /લોટ Kaveri Kakrecha -
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય. Tejal Vaidya -
પાલખ પનીર(જૈન)
#સ્ટારખૂબ ઝડપથી, ઓછા મસાલા થી અને ઓછા તેલ માં બની જાય એવી રીતે પાલખ પનીર તૈયાર કર્યું છે. Bijal Thaker -
-
-
પનીર કડાઈ વિથ બટર નાન (paneer kadai with butter naan recipe in Gujarati)
#week16#goldenapron3 Shital Jataniya -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
More Recipes
ટિપ્પણીઓ (3)