બિરિયાની (Biryani recipe in gujrati)

Charvi
Charvi @cook_22273733

બિરિયાની (Biryani recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાસ્મતી ચોખા
  2. 1 નંગબટાકા ને જીણું સમારેલું
  3. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. ૫૦ ગ્રામ લીલાં વટાણા
  5. 2 ગ્લાસપાણી
  6. 1 ચમચીલાલ મરચું
  7. ૧/૪ ચમચી હળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીબિરયાની મસાલો
  10. 1 ચમચીલીલાં મરચાં સમારેલાં
  11. 1 મોટો ચમચોતેલ
  12. વઘાર માટે:-
  13. ૧/૨ ચમચી રાય જીરું
  14. ૭-૮ નંગ મીઠોલીમડો
  15. 1 નંગબાદિયા
  16. 2 નંગલવિંગ તજ તમાલત્ર
  17. 1 નંગસૂકા લાલ મરચા
  18. ચપટીહિંગ
  19. સજાવટ માટે:-
  20. દહીં
  21. ડુંગળી
  22. પટ્ટીચોખા ની તળેલી
  23. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને ૧૫-૨૦ મિનિટ પલાળો.ત્યારબાદ એક કુકર માં તેલ મૂકી તેમાં બધા ખડા મસાલા નાખી લીલાં મરચાં,ડુંગળી બટેટા,વટાણા ને નાખી હલાવો.

  2. 2

    પછી તેમાં લાલ મરચું,હળદર,મીઠું અને બિરયાની મસાલો એડ કરો.ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા ને ધોઈ તેમાં એડ કરો.પાણી ઉમેરી હલાવો.

  3. 3

    કુકર બંધ કરી ૩ સિટી વગાડી બાઉલ માં કાઢી લો.તો તૈયાર છે બિરયાની ને દહીં,ડુંગળી અને ચોખા ની પટ્ટી સાથે સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes