નાયલોન ખમણ (Naylon khaman recipe in gujrati)

Yogini Gohel @cook_20686561
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં લોટ લઈ બધી સામગ્રી તેમાં નાખવી ઈનો સીવાય.પછી તેમાં પાણી નાખી મીડિયમ પાતળું બેટર બનાવવું અને ત્યાર બાદ તેને ૧૦ મિનિટ ઢાંકી ને રાખવું. પછી તેમાં ઈનો નાખી એકજ તરફ ખૂબ હલાવવું.તેથી તે ધટ્ટ ફીણ જેવું બનશે.
- 2
હવે ઢોકળા ના કૂકર અથવા કડાઈ માં પાણી ગરમ કરવા મૂકી તેમાં એક કાંઠો મૂકી તેના પર થાળી મૂકી દેવી. થાળી માં તેલ ચોપડી દેવું. હવે તેમાં તે ખીરું તરતજ નાખી ને ઢાંકી ને ૧૫ મિનિટ ચડવા દેવું પછી ઉતરી તેમાં કાપા પાડી દેવા.
- 3
હવે તેના વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, તલ નાખી તેમાં મરચું અને લીમડો નાખવો ત્યાર બાદ તેમાં ખાંડ નાખી પાણી ઉમેરવું ને થોડી વાર ઉકળવા દેવું પછી તેને ખમણ પર રેડી દેવું. તૈયાર છે નાયલોન ખમણ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
વાત થાય ગુજરાત ની તો ખમણ ઢોકળા પેલા દેખાય.આપને ગુજરાતી ઓ ઢોકળા ખાવા ના શોખીન. સવારે કે સાંજે નાસ્તા માં નાયલોન ખમણ એ બહુ જ સરસ ઓપ્શન છે.નાયલોન ખમણ એ ખૂબ જ સોફ્ટ બને છે માટે નાના બાળકો હોય કે મોટી ઉંમર ની વ્યક્તિ તેને આરામ થી ખાઈ સકે છે.#વેસ્ટ #સાતમ #cookpadgujrati#cookpadindia #india2020 Bansi Chotaliya Chavda -
-
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
સ્પોનજી નાયલોન ખમણ
#મોમફ્રેન્ડ્સ, મારા બાળકો ની ફેવરીટ ડીશ હોય હું અવારનવાર બનાવુ છું . આ રેસિપી હું મારા દેરાણી ના મમ્મી પાસેથી શીખી છું અને દરેક વખતે ખુબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ ખમણ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
નાયલોન ખમણ (Naylon Khaman recipe in Gujarati)
#weekendchef#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૨૧#વિકમીલ૩ પોસ્ટ ૧ Mamta Khatwani -
-
-
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
-
-
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12390431
ટિપ્પણીઓ