ડ્રાયફ્રુટ લસ્સી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં લઈ તેમાં દૂધનો પાવડર ઓગાળીને નાખો અને મિશ્રણને બીટર ની મદદથી મિક્સ કરો અને એકસરખું મિક્સ કરી દો પછી તેમાં બે ચમચી બૂરુ ખાંડ અને બરફના ટુકડા ઉમેરો અને દુધ પણ ઉમેરો અને ફરી પાછું એને મિક્સ કરી દો
- 2
આ મિશ્રણને બરાબર મિક્સ કરીને બે થી ત્રણ કલાક ફ્રીજમાં ઠંડી થવા રાખી દો પછી તેમાં કાજુ બદામ અને પીસ્તા નો ભૂકો નાખી સર્વ કરો
- 3
તૈયાર છે એકદમ ચિલ ડ્રાયફ્રુટ લસ્સી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વરિયાળી ડ્રાયફ્રુટ લસ્સી
માત્ર 3 મિનિટમાં બનતી કેલ્શિયમ રિચ એવી વરિયાળી ડ્રાયફ્રુટ લસ્સી.#મિલ્કી Yogini Gohel -
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
મેંગો કેસરી મીઠાઈ(mango kesari mithai recipe in gujarati)
#કેરી#Golden appron 3.0#Week 19#Ghee Hetal Gandhi -
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
-
-
પાઇના ફ્રુટી કસ્ટડૅ(pina fruity custard recipe in gujarati)
#golden apron ૩#week25#milk#માઇઇબુક#પોસ્ટ૨૦ Sonal kotak -
-
મસ્ક મેલોન સ્મુથી (લસ્સી)(musk melon smoothi lassi in Gujarati)
#golden apron 3#2ND week#3week meal Ena Joshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12391631
ટિપ્પણીઓ