વેજીટેબલ ખીચડી અને કઢી (Veg Khichdi Kadhi Recipe In Gujarati)

krupa
krupa @cook_19313638
Vapi

વેજીટેબલ ખીચડી અને કઢી (Veg Khichdi Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 person
  1. 2 કપછાશ
  2. 1 કપપાણી
  3. 2ટેબસ્પૂન ચણા લોટ
  4. 1બટેકુ સમારેલું
  5. 1ડુંગળી સમારેલી
  6. 1નાનું ગાજર સમારેલું
  7. 1 1/2 કપખીચડી
  8. 3ટેબસ્પૂન આદું મરચી ની પેસ્ટ
  9. રાય વઘાર માટે
  10. 2-3લીલું લસણ બારીક સમારેલું
  11. 7-8કઢી પતાં
  12. મીઠું સ્વાદનુસાર
  13. ગોળ સ્વાદનુસાર
  14. તેલ
  15. હીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છાશ અને પાણી લોટ લઈ તેમાં ચણા નો લોટ નાખી ને બ્લેન્ડર કરી દેવું.

  2. 2

    ત્યાર બાદ એક તપેલી માં તેલ મૂકી તેમાં રાય અને કઢી પતા નાખી ત્યાર પછી હીંગ નાખી ને વઘાર ને કઢી માં રેડી દેવો. અને પછી તેમાં લીલું લસણ લસણ ઉમેરી દેવું. ત્યાર બાદ તેને ઉકળવા મૂકી દો

  3. 3

    ત્યાર પછી કૂકર માં તેલ મૂકી ને તેલ આવીયા ગયા બાદ તેમાં રાઇ અને કઢી પતા નાખવા.

  4. 4

    ત્યાર પછી તેમાં ડુંગળી, બટેકા અને ગાજર નાખી દેવું અને પાણી નાખવું.

  5. 5

    ખીચડી ને 2-3 વાર સારા પાણી ને ધોઈ લેવું અને પછી થોડું પાણી ઉકાળી ગયા બાદ તેમાં ખીચડી નાખી ને મિડિય ગેસ પર રાખવી.

  6. 6

    હવે તેને કઢી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes