ભીંડા બટેટાનું શાક (Bhinda nu shak recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને સુધારી લો ગોળ ગોળ તેમજ બટેટાના પણ મીડિયમ સાઇઝના કટકા કરી લો
- 2
એક લોયામાં તેલ મૂકી તેમાં હિંગ નાખી ભીંડા ને ચડવા મૂકી દો અને બટેટા ને ધોઈ અને કુકરમાં નાખી હળદર મીઠું નાખી સીટી વગાડી લો
- 3
કૂકરમાં એક સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી દેવો ભીંડાને હલાવતા રહેવું ચડી જાય એટલે બાફેલા બટેટા એમાં ઉમેરી દેવા ત્યારબાદ તેમાં મરચુ અને ધાણા જીરું છાંટવું ધાણાજીરૂ છાંટવાથી ભીંડા ના શાક માં ચિકાસ નહિ રહે અને એકદમ મસ્ત બનશે
- 4
ત્યારબાદ તેને હલાવવો એકદમ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી કોથમીર છાંટવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભીંડા (Bhinda nu shak recipe in gujarati)
આ શાક વીક માં બે વાર બને છે. મારા ઘર માં બધાને બહુ ભાવે છે..#goldenapron3#week15 Naiya A -
-
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ભીંડો#stuffed#ladiesfinger Keshma Raichura -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12419225
ટિપ્પણીઓ