રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં સરગવો અને બટાકા સુધારી લો. અને એક વાટકી માં ટામેટું અને લસણ ની લાલ ચટણી બનાવી રાખી દો.
- 2
હવે કૂકર માં તેલ મૂકી રાઈ, જીરૂ અને હિંગ નાખી ટામેટા અને લસણ ની ચટણી નાખી તેમાં સરગવો બટાકા નાખી બધા મસાલા કરી લો. અને છેલે તેમાં માંડવી નો ભૂકો અને ખાંડ નાખી શાક ડૂબે એટલું પાણી નાખી કૂકર બંધ કરી લો.
- 3
હવે કૂકર ની ૫/૬ સીટી વગાડી પછી ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
સરગવો,સેવ નું શાક
#લીલીપીળી ,સરગવો એક હેલ્થી શાક છે,જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ,સાંધા ના દુખાવા માં રોજ સરગવાનો સૂપ કે શાક લેવામાં આવે તો રાહત થાય છે. Dharmista Anand -
-
-
-
-
ભરેલા ગુંદાનું શાક
#મોમમેં આ શાક મારી મમ્મી પાસેથી શીખ્યું. સ્વાદમાં બહુજ સરસ લાગે છે. Avanee Mashru -
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)
#મે#મોમ Shweta Kunal Kapadia -
-
-
-
આલુ મેથી નું શાક
#cookadindia#cookpadgujrati#RB1 કસૂરી મેથીને બટેકા નું શાક(આલુ મેથી નું શાક) Acharya Devanshi -
-
લગ્ન પ્રસંગ નું ખાટાં બટાકા નું શાક (Potato Sabji Recipe In gujarati)
#મોમ. આ શાક અમારા દેસાઈ લોકો ના લગ્ન પ્રસંગ માં ખાસ બને જ છે. મારી મમ્મી આ શાક ખુબજ સરસ બનાવે છે. મે એક રીતે બનાવ્યું છે ખૂબ જ સરસ રસોઇયા કરતા પણ સારું બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ સરગવો (Maharastrian Style Saragva Recipe In Gujarati)
#GA4#Week25 Heena Upadhyay -
-
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
સરગવાની સિંગ નું શાક (Drumstick Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#Fam Unnati Desai -
સેવ ટામેટા શાક(sev tometo shak recipe in gujrati)
#મોમમને આ શાક મારી મમ્મી ના હાથ નું ખુબ જ ભાવે છે.મેં આજે એમની રીતે જ બનાવ્યું ખુબ સરસ બન્યું. Mosmi Desai -
-
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
-
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
બટાકા નું છાલ નું રસાવાળું શાક
#RB8#Week _૮#my EBook recipesબટાકા છાલ નુંરસાવાળું શાકઆજે મંગળવાર લંચ બટાકા નું છાલ નુ રસવાડું શાક Vyas Ekta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12448346
ટિપ્પણીઓ