વેજિટેબલ બાજરી ના પોકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધા વેજિટેબલ ને ખમણી લેવા. મેથી ની ભાજી જીની સુધારી લેવી. હવે બાજરા ના લોટ જોઈતા પ્રમાણમાં માં દહી ઉમેરવું. થોડુક જાડું રાખવું. તેને ૧૦ મિનિટ રહેવા દેવું.
- 2
હવે તેમાં બધા વેજિટેબલ ઉમેરો. અને બધા મસાલા પણ કરી લેવા.
- 3
હવે તેલ ને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે થીમાં તાપે તેમાં બાજરા માં લોટ ના પકોડા કરી લેવા આછો ગોલ્ડન થાય એટલે કાઢી લેવા.તૈયાર છે વેજિટેબલ બાજરા ના પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3 #week14 #ડિનર માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરોJayshree.K
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3#week14 માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરો Jayshree Kotecha -
-
-
-
-
-
-
-
મેથી બાજરી ના ગોટા (Methi Bajri Gota Recipe In Gujarati)
#Cooksnep#My Cookpad RecipeHetal chirag Book cooksnep Ashlesha Vora -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12449616
ટિપ્પણીઓ