દુધી ની બર્ફી (bottle gourd's Barfi recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4વ્યક્તિ
  1. 1 કિલોગ્રામતાજી દુધી
  2. 3 ચમચીઘી
  3. 1 વાટકીદૂધ
  4. 7-10 નંગબદામ
  5. 7-10 નંગકાજુ
  6. 7-10 નંગપિસ્તા
  7. 1 ચમચીઇલાઇચી પાવડર
  8. 1 વાટકીનાળિયેર નુ છિન
  9. 100 ગ્રામદૂધ પાવડર
  10. ચપટીલીલા ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તાજી દુધી લો. તે ની છાલ ઉતારી ને નાના ટુકડાઓ કરી લો.ને દુધી ના વચ્ચે ના બી વાડો નરમ ભાગ દૂર કરો.હવે મોટા હોલ ની છિની ની હેલ્પથી દુધી છિની લો. હવે દુધી માથી જે પાણી વડ્યુ હાય તે બધુ પાણી કાપડ ની મદદ થી બને તેટ્લુ નિચ્વી લો.

  2. 2

    હવે એક પેન લો. તે મા 2 ચમચી ઘી ઉમેરો ને ગરમ કરો. પછી આ ગરમ ઘી મા દુધી નુ છિન ઉમરી 2 મિનિટ પેન નુ Idાંકણું બંધ કરો ને સોટે થાવા ધ્યો. હવે દુધી નુ છિન મા 1 વાટકી દૂધ ઉમેરો ને Idાંકણું બંધ કરી બરાબાર પકવવા દેવુ. હવે બધુ દૂધ બડી જાયી અટલે 2 વાટકી ખાંડ ઉમેરો ને બધુ મિક્સ કરી લો.

  3. 3

    હવે ખાંડ પિગડે અટલે આમા બદામ,કાજુ,ને પિસ્તા ના ટુકડા ઉમેરો. હવે ઇલાઇચી પાવડર ઉમરી બધુ મિક્સ કરી લો. (આમા તમે ઇચ્છા મુજબ 500 ગ્રામ માવો પણ ઉમેરો કરી સકો છો.) પછી નાળિયેર નુ છિન ઉમેરો કરી બધુ બરબાર મિક્સ કરી લો.

  4. 4

    હવે આમા દૂધનો પાવડર ઉમેરો ને બધુ બરાબર મિક્સ કરી લો.પછી આમા ચપટી ફૂડ કલર ઉમેરો. જેઠી દુધી ના છિન ના રંગ બદલાય જાશે. હવે 1 ચમચી ઘી ઉમેરો કરી બરબાર મિક્સર ને હાલાવી લો. ઘી ઉમેરો કરાવતી આ છિન પેન છોડી ડીસે ને ઘાટો થાય જાશે.અટલે ગેસ ની જ્યોત બંધ કરી લો. હવે એક મોટી ડિસ ને ઘી થી ગ્રિસ કરી લો. હવે આ ડિસ મા બર્ફી નુ મિક્સર ચમચી થી ફેલાવો. બર્ફી ની જાડાઈ મીડિયમ રાખવી.

  5. 5
  6. 6

    હવે બર્ફી ને ગાર્નિસ બદામ, કાજુ ને પિસ્તા ની કટરન થી કરવુ. પછી બર્ફી ને સેટ થવા ફ્રીઝ મા 1 કલાક રાખો. લો હવે આપની બર્ફી જામિ ગયી છે.તેથી હવે તે ને સ્ક્વેર મા કટ કરી લો. હવે સ્વાદિષ્ટ દુધી ની બર્ફી ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes