ચટપટી નમકીન સેવ (Besan sev recipe in gujarati)

Vidya Soni
Vidya Soni @Swad_13579

મમરા સાથે ખાઇ શકાય અને શાક બનાવી પરોઠા સાથે પીરસી શકાય

ચટપટી નમકીન સેવ (Besan sev recipe in gujarati)

મમરા સાથે ખાઇ શકાય અને શાક બનાવી પરોઠા સાથે પીરસી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
  1. 1 કપબેસન
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમરચુ પાવડર
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 3 ચમચીગરમ તેલ
  8. પાણી જરૂર મુજબ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    એક બાઉલમાં બેસન ચાળી ને લો

  2. 2

    તેમાં મીઠું, મરચુ પાવડર, હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો ઉમેરો

  3. 3

    પછી ગરમ તેલ ઉમેરો

  4. 4

    જરૂર મુજબ પાણી ઉમેરો અને સોફ્ટ કણક તૈયાર કરો

  5. 5

    કણક ને સંચા માં ભરી ગરમ તેલ માં સેવ પાડી તળી લો

  6. 6

    ગરમ ગરમ સેવ ને મમરા અને ચા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidya Soni
Vidya Soni @Swad_13579
પર
This is my own Brand
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes