બોબીની સેવ

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

# લોકડાઉન

બોબીની સેવ

# લોકડાઉન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2પેકેટ બોબીની સેવ
  2. 1 ગ્લાસપાણી
  3. 2ડુંગળી
  4. 2ટામેટા
  5. 2બટેટા
  6. 1 ચમચીહળદર
  7. 6 ચમચીતેલ
  8. 1 ચમચીમરચું
  9. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સેવ ને પાણી માં ઉકાળવી.

  2. 2

    તેલ માં ડુંગળી સાંતળી.ટામેટા નાખવા. બટેકા જીના સમાંરેલા નાખી. હળદર મરચું મિઢું નાખી. બટેકા બફાઈ જાય ત્યાં સુધી ચડવા દેવા.ઠાકઈ ને 10 મિનિટ રહેવા દો.

  3. 3

    ત્યારબાદ.સેવ મિક્સ કરી લીંબુ નાખી.5 મિનિટ હલાવું.ત્યાર છે બોબીની સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes