બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#મોમ
# પોસ્ટ ૨
મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે.

બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)

#મોમ
# પોસ્ટ ૨
મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. 2 કપચણા નો લોટ
  2. 1 કપચોખા નો લોટ
  3. 1 ચમચીમરી પાવડર
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહરદલ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 6 નંગબ્રેડ ની સ્લાઈસ
  8. બટર
  9. 1 કપલીલી ચટણી
  10. 1 કપકેચપ
  11. તેલ તલવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ,ચોખા નો લોટ, મરી પાવડર,લાલ મરચું,હરદલ,મીઠું નાખી મિક્સ કરી લો.પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ ખીરું પકોડા જેવું બનાવો.(નોટ: તેલ ગરમ થાય પછી ૧ ચમચી ગરમ તેલ ખીરા માં ઉમેરો.પછી તેને સતત થોડી વાર હલાવો. તેનાથી પકોડા ફુલસે.)

  2. 2

    હવે બ્રેડ ની સ્લાઈસ લઈ તેમાં બટર લગાવો. હવે તેમાં ગ્રીન ચટણી લગાડો.હવે તેને વચ્ચે થી કટ કરી ટ્રાઇનગલ શેપ આપો.

  3. 3

    હવે બ્રેડ ને ખીરામાં ડીપ કરી તેને તળી લો.હવે બાકીના બધા આ રીતે તળી લો.

  4. 4

    ગરમાગરમ બ્રેડ પકોડા રેડી છે.તેને કેચેપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો. ઉપર ચીઝ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

Similar Recipes