હેલ્થી પૌંવાનો ચેવડો(Non fried poha chevda in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

#સ્નેક્સ
આ ચેવડો બધા ને બહુ ભાવે છે પણ તેલ માં ફ્રાય કરવાથી એ બહુ તેલ વાળો લાગે છે. તો એ થોડું હેલ્થ માટે પણ ખરાબ એટલે મેં આજે આ ચેવડા ને માઇક્રોવેવ માં બનાવ્યો જે એકદમ ટેસ્ટી અને મસ્ત બનેલો બધા ને ખુબ ભાવ્યો. અને હવે હું આજ રીતે બનાવું છું. અને મારા દીકરા નો તો પ્રિય પણ બની ગયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચોખાના પૌંવા
  2. 2 ચમચીસૂકા ટોપરાના ટુકડા
  3. 2 ચમચીકાળી સૂકી દ્રાક્ષ
  4. 2 ચમચીકાજુ
  5. 4 ચમચીસીંગદાણા
  6. 1 ચમચીહળદર
  7. 1.5 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીઆમચૂર પાવડર
  9. 1.5 ચમચીદળેલી ખાંડ
  10. 1/2 ચમચીધાણાજીરું
  11. 1/2 ચમચીચાટ મસાલો
  12. મીઠું સ્વાદ મુજ્બ
  13. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક માઇક્રોવેવ સેઇફ બોલ લો. એમાં 3ચમચી તેલ ગરમ કરી લો એ ગરમ થાય એટલે સીંગદાણા, ટોપરું ને કાજુ દ્રાક્ષ ને એમાં સાંતળી નીકળી લો.

  2. 2

    હવે એજ તેલ માં હળદર અને હીંગ નાખી 30સેકન્ડ માઇક્રો કરી લઈ એમાં મરચું અને બધા મસાલા અને પૌવા નાખી બધું મિક્સ કરી લો. ફરી એને 2મિનિટ માઇક્રો કરો. વચ્ચે હલાવતા જવું એક એક મિનિટ માં. પછી એને ફરી 2મિનટ આજ પ્રોસેસ રિપીટ કરો આમ 5-6 મિનિટ માં આ ચેવદો ક્રિસ્પી એવો મસ્ત તૈયાર થઈ જશે પછી છેલ્લે સીંગદાણા, ટોપરું અને કાજુ દ્રાક્ષ ઉમેરો દળેલી ખાંડ નાખી 30સેકન્ડ માઇક્રો કરી બધું પ્રોપર મિક્સ કરી અને ઠંડુ કરી સર્વ કરો. એને સ્ટોર પણ કરી શકો છો.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

Similar Recipes