શેર કરો

ઘટકો

  1. 1/2 કપરવો
  2. 1 ચમચીઘી
  3. 1 કપદૂધ
  4. ચપટીએલચીનો ભૂકો
  5. 1/2 કપટોપરા નુ ખમણ
  6. તળવા માટે તેલ
  7. 1 કપખાંડ
  8. 1/4 કપપાણી
  9. 5ટીપા લીંબુનો રસ
  10. ગાર્નિશીગ માટે
  11. બદામ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરી રવો મધ્યમ આચ પર શેકો.દાણાદાર થાય(5મિનિટ મા) એટલે દૂધ ઉમેરો.

  2. 2

    હવે ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઠરવા મૂકી દો.ત્યા સુધી કડાઈમાં ખાંડ ઉમેરી પાણી ઉમેરો.1તાર ની ચાસણી થાય એ પહેલા ગેસ બંધ કરી 5ટીપાં લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    હવે મિશ્રણ મા ટોપરા નુ ખમણ ઈલાયચી ઉમેરી નાના ગોળા વાળી થેપલી બનાવો.હવે કડાઈમાં તેલ મૂકી 3થી4 થેપલી મૂકી મધ્યમ આચે તળી લો.ગોલ્ડન બ્રાઉન બધીતળી લો.

  4. 4

    હવે ચાસણી સહેજ ગરમ હોય ત્યાં બધી રાસબરી ઉમેરી કડાઈ ને ફેરવો.જેથી બધી રાસબરી મા ચાસણી મિક્સ થઈ જાય.હવે બદામ નો ભૂકો ઉમેરી સર્વ કરો....😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes