કારેલા નુ કરકરયુ (Karela krkryu Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકારેલા
  2. 1 ચમચીમીઠું
  3. તળવા માટે તેલ
  4. ગાર્નિશીગ માટે
  5. લાલ મરચું
  6. ધાણાજીરું
  7. ટોપરા નુ ખમણ
  8. દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કારેલા ના ગોળ પતીકાં કરી લો.તેમાં મીઠું ઉમેરી 1/2 કલાક રાખી દો.

  2. 2

    હવે કારેલા હલાવી.નીચોવીને પાણી તેમજ બી કાઢી લો.હવે કડાઈમાં તેલ ગરમ કરો.ગરમ થાય એટલે કારેલા ઉમેરો.

  3. 3

    કારેલા સહેજ ચડશે એટલે ઉપર આવી જશે.હવે ધીમીઆચ પર રાખી હલાવતા રહો.ગોલ્ડન બ્રાઉન થશે પછી 10મિનિટ પછી કાઢી લો.

  4. 4

    હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું,ખાંડ નો ભૂકો,ટોપરા નુ ખમણ છાટી દો.તૈયાર છે કારેલા નુ કરકરીયુ...😘આ દાળભાત સાથે ખૂબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
આ દાળભાત સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે.

Similar Recipes