ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati)

Dhara Patoliya @cook_23330745
ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ધોઇ કૂકરમા દોઢ ગ્લાસ પાણી મુકી,ગરમ થઇ જાય પછી ચોખા નાખો,2 સીટી કરવાની,પછી વરાળ નીકળી જાય પછી તેમા દૂધ-ખાંડ નાખી થોડીવાર તેને ચમચાથી હલાવો,ને ઘી નાખવું,ઘટ્ટ થઇ જાય પછી ઇલાયચી પાઉડર ને કાજુ-બદામ નાખો.
- 2
હવે કાથરોટમાં લોટ ચાળી મોણ માટે તેલ નાખો,હળદર,લાલ મરચુ પાઉડર,ધાણા-જીરું પાઉડર,જરુર મુજબ મીઠું નાખી પાણીથી લોટ બાંધો,10 મિનીટ ઢાંકીને મુકો.
- 3
હવે લોટ ને મસળી લોટના લુવા કરી લેવા,તેની પૂરી વેલણથી વણી લેવી,પછી એક કડાઈમા તેલ મૂકો,તેલ આવી જાય એટલે તેમા પૂરી નાખો,થોડીવાર થાશે એટલે પૂરી ફુલીને ઉપર આવશે તો તૈયાર છે ખીર-પૂરી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#childhood મારા બાળપણ વખતે અમારે ત્યાં કુમારિકાઓ ને જમાડવા નું બહુ મોટું મહત્વ હતું. કુમારીકાઓ ના પગ ધોઈ તેમને ગિફ્ટ આપી ખીર પૂરી જમાડવા માં આવતા.ખીર સાથે પૂરી નું કોમ્બિનેશન મારુ ફેવરિટ છે. Bhavini Kotak -
ખીર પૂરી(kheer puri recipe in gujarati)
#સુપરશેફ 4#માઇઇબુકપોસ્ટ૩૪આજે સોમવાર મહાદેવ ની પ્રિય ખીર બનાવી. ટ્રેડિશનલ સ્વીટ. Kinjal Kukadia -
-
મીઠી પૂરી ( Sweet puri recipe in Gujarati)
#મોમ નાનપણથી મને સ્વીટ ખાવાનું મને ખૂબ ગમતુ મમ્મી મીઠી પૂરી, શક્કર પારા બનાવતી, મારા સન ને પણ સ્વીટ ખાવા નુ ખૂબ શોખ છે, તો એના માટે બનાવી મીઠી પૂરી બનાવી, એને ખૂબ ગમી Nidhi Desai -
દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
#goldenapron3Week૧૬#મોમઆ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે parita ganatra -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#mrPost 4 ગુજરાત નું ફેમસ જમણ છે.ખીર સાથે લગભગ પૂરી જ પીરસવામાં આવે છે. Varsha Dave -
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી. Sonal Modha -
-
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર દૂધ માંથી બનતી સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે... Jalpa Darshan Thakkar -
લાડુ(laddu recipe in Gujarati)
#મોમલાડુ તો બધાને પસંદ જ હોય છે પરંતુ મારા મમ્મીને ખુબ ભાવે લાડુ. મારા મમ્મીને ઘરે દર મંગળવારે ચુરમા ના લાડુ બનાવી ગણપતી દાદા ને પ્રસાદમા ધરાવે. અેટલે મને લાડુ ભાવે તો આજે મમ્મી માટે મે પણ લાડુ બનાવ્યા. ER Niral Ramani -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)
#GA4#Week7#ઑટસઅહીં મેં એક હેલ્ધી રેસિપી બનાવી છે. ઓટ્સ ખીર બાળકો માટે બહુ પૌષ્ટિક ખીર છે. નાના મોટા બધાને ભાવશે. Kunjal Raythatha -
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
રાઈસ બોલ્સ ખીર (Rice Balls Kheer Recipe In Gujarati)
#વેસ્ટખીર ,દુધપાક ,દુધભાત વર્ષોથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ખાવામાં આવે છે, નામ ભલે અલગ હોય સામગ્રી એજ હોય છે, બનાવટ થોડી અલગ હોય છે, અને રાજ્ય રાજ્ય ભાષા ને લીધે નામ જુદા જુદા હોય છે, આજે આ સામગ્રી પણ થોડા ફેરફાર સાથે મેં રાઈસ બોલ્સ ની ખીર બનાવી છે, જે હેલ્ધી અને થોડી અલગ દેખાવ વાળી ખીર છે, આમા ડ્રાયફ્રૂટ અને ચોખાના લોટમાંથી તૈયાર કરેલ બોલ્સ વડે ખીર બની છે, ઘણી ટેસ્ટી અને પૌષ્ટિક છે . Nidhi Desai -
કેસર મલાઈ ખીર (Kesar Malai Kheer Recipe In Gujarati)
#MBR8#week8 આ ખીર માં મલાઈ અને કેસર એડ કરેલા હોવાથી ખુબ જ યમ્મી ટેસ્ટ આવે છે. Varsha Dave -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
દુધી નો હલાવો(Dudhi no halwa recipe in Gujarati)
મારા મમ્મી મને હલવો બહુ જ બનાવી આપતા. આજે મે મારા બાળકો માટે બનાવ્યો.વ્રત મા ફરાળ પણ ખાય શકાય. Avani Suba -
બદામ ખીર(almond kheer recipe in Gujarati)
#વિકમીલ૨આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે... Kala Ramoliya -
લેફટઓવર રાઇસ ટીકી (Left over rice tikki recipe in Gujarati)
લેફટઓવર રાઈસ ટીકી મને અને મારા મમ્મીને ખુબ જ પસંદ છે તેથી મારા મમ્મી એ મારા માટે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
ખીર(Kheer Recipe in Gujarati)
આપણા દેશમાં સમૃદ્ધ સંસ્કૃતિ ભોજન છે. વિવિધ રાજ્યોમાં લોકો ખાસ પ્રસંગો પર વિશાળ શ્રેણીમાં મીઠી વાનગીઓ બનાવે છે. ગુજરાત તેના ખાદ્ય અને મીઠાઈઓ માટે જાણીતું છે. તહેવારો દરમ્યાન અને અન્યથા ગુજરાતી લોકો વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો બનાવતા આનંદ માણે છે. ગુજરાતી મીઠાઈઓ સ્વાદિષ્ટ જ નઈ , પરંતુ તેમાંથી મોટાભાગના તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેમાં ની એક ખુબજ સરળ રીતે બની જય અને દરેક ઘર માં વારંવાર બનવામાં આવતી બધા ને પ્રિય, આવી ચોખા ની ખીર ગુજરાતી વાનગી ખીર. ગુજરાતમાં આપડે ત્યાં સારો પ્રસંગ કે કોઈ સારુ કાર્ય કે કોઈ શુભ સમાચાર હોઈ તો તરત જ આપડે ખીર બનાવી નાખીએ છીએ. એટલું જ નઈ પણ શ્રાદ્દ માં કે કોઈ પિતૃ કાર્ય માં પણ ખીર બનાવાય છે. આપડે ત્યાં ખીર મોટા ભાગે બાસમતી ચોખા અને દૂધ માંથી બને છે બાસમતી સિવાય ના ચોખા થી પણ બને છે. Kheer માં ચોખા 2 રીતે નખાય છે. 1 ચોખા પલાળી ને કાચા જ દૂધ માં નાખવા માં આવે છે અને દૂધ ઘટ્ટ થાય તેની સાથે ઉકળી ને ચોખા પણ saras ચડી જય છે.2. ચોખા ને પલાળી ને પેહલે થી જ બાફી પછી દૂધ ઘટ્ટ થાય એટલે નાખવા માં આવે છે. દૂધ ઉકાળી ને ઘટ્ટ કરી શકાય છે તેમાં થોડો વધારે સમય લાગે છે. જો તમારી પાસે સમય ઓછો હોઈ તો કન્ડેન્સ મિલ્ક ઉમેરી ને ઘટ્ટ કરી શકાય અથવા મિલ્ક પાઉડર થી પણ દૂધ ને ઘટ્ટ કરી શકાય. કેન્ડેન્સ મિલ્ક યા મિલ્ક પાઉડર ના ઉપયોગ થી ખીર ખુબજ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. #GA4#week4#Gujarati#Kheer# Archana99 Punjani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12527399
ટિપ્પણીઓ