ખીચું (Khichu recipe in gujarati)

Jesal Akash
Jesal Akash @cook_22599599

ખીચું (Khichu recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા નો લોટ
  2. 1/2 ચમચીજીરું
  3. 1/2 ચમચીમરચું
  4. 1/2 ચમચીઅજમા
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. કોથમીર ગાર્નિશિંગ માટે
  7. પાણી ત્રણ વાટકા
  8. 1 ચપટીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં ત્રણ વાટકા પાણી નાખો. ત્યારબાદ તેમાં જીરું, અજમા, મીઠુ, ખાવાનો સોડા ઉમેરી બે-ત્રણ મિનિટ માટે ઉકાળવા દો.

  2. 2

    પાણી ઉકળી જઈ એટલે તેમાં ધીરે ધીરે ચોખા નો લોટ ઉમેરતા જાઓ.ગાંઠા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો. તેના પછી આ બનાવેલા લોટ ને 3-4 મિનિટ માટે બફાવા દો.

  3. 3

    સર્વિંગ પ્લેટ માં આ ખીચું કાઢી તેમાં ગાર્નિશિંગ માટે શીંગ તેલ, કોથમરી અને મરચું પાવડર ઉમેરો. તૈયાર છે ગરમા ગરમ ખીચું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jesal Akash
Jesal Akash @cook_22599599
પર

ટિપ્પણીઓ

Similar Recipes