રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં આપણે દૂધ લઈશું અને દૂધને ગરમ થવા દેવું એક ઊભરો આવી જાય એટલે દૂધના રાંધેલા ભાત ઉમેરો
- 2
ત્યારબાદ ફરીથી એક ઉભરો આવે એટલે તેમાં બેથી ત્રણ ચમચી કન્ડેન્સ મીલ્ક ઉમેર્યું અને બેથી ત્રણ ચમચી ખાંડ ઉમેરી તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો અને ફરીથી ૧૦થી ૧૫ મિનિટ સુધી દૂધની એકદમ ઉકાળવું અને ત્યારબાદ તેમાં એલચીનો પાઉડર ઉમેરો તો તૈયાર છે તમે પણ કન્ડેન્સ મીલ્ક ઉમેરીને આ ખીર ને જરૂર ટ્રાય કરજો અલગ ટેસ્ટ આવશે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)
#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો. Hetal Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજગરાના લોટનો શીરો(rajgarano siro in Gujarati)
#golden apron 3#વિકમીલ ૨#માઇઇબુક પોસ્ટ 16Komal Hindocha
-
-
સેવ યાન કટોરી વિથ રબડી
#MCહેલો મિત્રો આજે મેં જે આપણે તૈયાર ઘઉંની સેવને બનાવીએ છે તેની કટોરી બનાવી છે અને તેમાં રબડી એડ કરી છે જે ખાવામાં ખુબ જ સરસ લાગે છે હા થોડી બનતાં વાર લાગે છે પણ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે કંઈક અલગ પ્રેઝન્ટ કરવા ઇચ્છો છો તો તમે જરૂર ટ્રાય કરશો Jagruti -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12581923
ટિપ્પણીઓ (4)