દહીં પુરી (Dahi puri Recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3/4 કપદેશી ચણા
  2. 2 નંગબટાકા
  3. ૧ નંગડુંગળી
  4. 1 નંગટામેટું
  5. 3 ચમચીલીલા ધાણા
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1બાઉલ દહીં
  8. અડધો બાઉલ ખજૂર આમલીની ચટણી
  9. ૩ ચમચીકોથમીર ફુદીનાની ચટણી
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
  11. અડધી ચમચી સંચળ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1બાઉલ નાયલોન સેવ
  14. પાણીપુરીની પુરી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પલાળેલા દેશી ચણા અને બટાકા ને બાફી લો. બફાઈ ગયા પછી બટાકા સમારીને તેમાં જણા ઉમેરીને મીઠું, સંચળ અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો.

  2. 2

    દહીંમાં ૧ ચમચી ખાંડ ઉમેરીને ચમચી વડે મિક્સ કરો.એક પ્લેટમાં પાણીપુરીની પુરી લઈ લો. તેને ઉપરથી બ્રેક કરીને તેમા ચણા બટાકાનો માવો ભરો. હવે તેમાં ખજૂર આમલીની ચટણી તથા કોથમીર ફુદીના ની ચટણી ઉમેરો. હવે તેમાં દહીં સમારેલા ડુંગળી ટામેટા તથા ચાટ મસાલો ભભરાવો. ઉપર કોથમીર અને સેવ નાખી સર્વ કરો. તૈયાર છે દહીપુરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

Similar Recipes