જીરા ભાખરી (jeera Bhakhri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટ મા લોટ લઇ તેમા મોણ, મીઠું અને વાટેલુ જીરુ ઉમેરી ભાખરી નો લોટ બાંધી લ્યો
- 2
ત્યાર બાદ તાવડી ગરમ કરવા માટે મુકી ભાખરી વણી લ્યો, અને તાવડી તપી જાય એટલે બન્ને બાજુ સરસ શેકી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જીરા ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)
#bhakhri#જીરાભાખરી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
-
જીરા વળી ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)
#GA4#Week7જીરુ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. Vipul Sojitra -
-
-
-
-
-
-
ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati)
#goldenapron3 week19 #રોટીસ Nigam Thakkar Recipes -
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12611387
ટિપ્પણીઓ