ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

Deep Patel
Deep Patel @cook_20558902

#ib
મારા ફેમિલીની ફેવરિટ વાનગી.

ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ib
મારા ફેમિલીની ફેવરિટ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
4 સર્વિંગ્સ
  1. સામગ્રી:
  2. 1 કપમેન્દો
  3. 1 કપનવશેકુ દૂધ
  4. 3/4 કપકોકો પાવડર
  5. અડધી ચમચી બેકિંગ પાવડર
  6. પા ચમચી બેકિંગ સોડા
  7. પા કપ માખણ
  8. 3/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    રીત:
    - દૂધ નવશેકુ કરો.
    - માખણ જરા ગરમ કરી ઓગાળી લો.
    - એક ચારણી માં મેંદા નો લોટ, કોકો પાવડર, બેકિંગ પાવડર બેકિંગ સોડા બધું લઈને ચાળી લો.
    - ખાંડ અને ઓગળેલુ માખણ ધીમે-ધીમે લોટ માં નાખો.
    - ખુબ જ ફીણો.લગભગ આઠ નવ મિનિટ સુધી ફીણો.
    - ત્યારબાદ ખાંડ નાખીને ચારેક મિનિટ વધુ ફીણો.

  2. 2

    આગળ થી ગરમ કઠાઈ માં કાંટો મૂકી ગરમ કરો.
    - જે વાસણમાં કેક મૂકવી હોય તેમાં જરાક માખણ લગાવીને લોટ છાંટો.જેથી કેક ચોંટે નહીં.
    - લગભગ દસ મિનિટ ધીમા તાપે થવા દો.
    - ત્યારબાદ તૂથપીક થી જોઈ લો. એકદમ સરસ કેક તૈયાર છે.
    - ઉપર તમારું મનપસંદ ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deep Patel
Deep Patel @cook_20558902
પર

Similar Recipes