રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપબેસન
  3. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 1/2 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  5. 1/4 ટીસ્પૂનહળદર
  6. 1/4 ટીસ્પૂનઘણા જીરુ
  7. ચપટીઅજમો
  8. 1/4 ટીસ્પૂનકસૂરી મેથી
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. પાણી જરૂર મુજબ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. શેકવા માટે તેલ
  13. 2 નંગઝીણા સમારેલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બંને લોટ મિક્સ કરી બધા મસાલા,ડુંગળી, કસૂરી મેથી,અજમો, મરચાં અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો.

  2. 2

    બાંધેલા લોટમાંથી મોટો લૂઓ લઈ મોટી રોટી વાણી લો.

  3. 3

    એક નોનસ્ટિક પેન ગરમ કરી તેના પર વણેલી રોટલી ને ધીમા તાપે તેલ મૂકી શેકી લો.

  4. 4

    આ રીતે તૈયાર કરેલી રોટી ને મનપસંદ ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes