સ્ટીર ફ્રાય પોટેટો

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. અઢીસો ગ્રામ બટાકા
  2. ૨ નાની ચમચીતેલ
  3. 1 ચમચીઓરેગાનો મસાલો
  4. અડધી ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ નાની ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા કૂકરમાં પાણી અને થોડું મીઠું નાખીને બાફી લો.

  2. 2

    ત્યારબાદ બટાકાની છાલ ઉતારી માપ અનુસાર કાપીને લો.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં એક ચમચી જીરૂનો વઘાર કરો.

  4. 4

    હવે તેમાં બટેટા ઓરેગાનો મસાલો મીઠું નાખો મિસ કરો અને ફાસ્ટ ગેસ ઉપર પાંચ મિનિટ સુધી સ્ટીર ફ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

ટિપ્પણીઓ

Similar Recipes