મિક્સ ફ્રુટ સ્નેક કેક
રાંધવાની સૂચનાઓ
- 1
દહી અને બટર મિક્સ કરો અને એક બાઉલમાં મૈદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળણી થી ચાળી લો. દહી વાળાં મિશ્રણ માં મિક્સ કરી લો.
- 2
દાડમના દાણા ક્રશ કરી મિશ્રણ માં મિક્સ કરી લો.કેરી અને કીવી 1/4 કપ જેટલું કાપી ને તેમાં ઉમેરો. હવે ગ્રીસ કરેલાં મોલ્ડ માં બેટર કાઢી 180 ડીગ્રી પર પ્રિહિટ કન્વેન્શન માં 30 મિનિટ માટે બેક કરો. આજ માપથી મેં 2 કેક બનાવી છે.
- 3
આ રીતે 2 કેક બનાવી લો અને રુમ ટેમ્પરેચર પર આવે એટલે સિલ્વર ફોઈલ પર લઈને કેક ની વચ્ચે ગ્લાસની મદદથી હોલ કરો. અને 2 સરખા ભાગ કરી લો. સી આકાર માં ગોઠવી જોઈન્ટ કરો.
- 4
ક્રીમ ને બીટર થી.બીટ કરો અને તેમાં મેગો પલ્પ નાખી મિક્સ કરો.હવે એક બાઉલમાં કાઢી લો. કેરી અને કીવી ની ઊભી સ્લાઈસ કરી લો.
- 5
હવે કેક ની ઉપર મેંગો ક્રીમ લગાવી લો.તેના ઉપર કેરી અને કીવી ની ઊભી સ્લાઈસ લગાવી લો, દાડમના દાણા પણ લગાવી લો. કેક ના આગળ ના ભાગ ને મો નો આકાર આપો અને કેરી ની સ્લાઈસ થી જીભ બનાવી લો તો તૈયાર છે, આપણી ફ્રુટ કેક-સ્નેક કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)
#goldenapron3 #week19#કૈરી Kiran Solanki -
-
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
-
-
-
-
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
-
-
-
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
-
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
-
-
-
-
-
ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#goldenapron3#week24 Shrijal Baraiya -
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)