મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#કૈરી

નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋

મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#કૈરી

નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. ૨ નંગકેરી
  2. ૭૫૦ ML દુધ
  3. 1 ચમચીકસ્ટર્ડ પાવડર
  4. ૨ ચમચીકેરીના ટુકડા
  5. ૧ ચમચીગુલાબ સરબત
  6. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકવું.

  2. 2

    એક કપ ઠંડા દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને મિક્સ કરવું.

  3. 3

    દૂધના ઉકળી ગયા પછી કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ દૂધમાં ઉમેરવું. જરૂર પ્રમાણે ખાંડ ઉમેરવી.

  4. 4

    એક મિક્સર જારમાં દૂધનું મિશ્રણ અને સમારેલી કેરી ઉમેરી ઘટ્ટ મિશ્રણ બનાવવું.

  5. 5

    ફ્રેન્ડ્સ આપણો આઈસ્ક્રીમ મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને એક એરટાઈટ કન્ટેનરમાં સેટ કરી તેને આઠ કલાક ફ્રીઝમાં મૂકવું.

  6. 6

    કેરીના ટુકડા અને ગુલાબનું શરબત સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

Similar Recipes