રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પનીર લઈ તેને બરાબર મસળીને સોફ્ટ બનાવો.
- 2
હવે મસળેલા પનીર ના એકસરખા નાના બોલ્સ વાળી લો.
- 3
હવે બોલ્સ ને પેંડા જેવું વાળી તેમાં કેરી નું સ્ટફિંગ ભરો. ત્યાર બાદ તે બોલ ને સરખી રીતે વાળી લો જેથી કેરી નું સ્ટફિંગ બહાર નાં નીકળે.
- 4
ત્યાર બાદ આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લો.
- 5
હવે ચાસણી ને થોડીવાર ઉકળવા દો.
- 6
જ્યારે બોલ્સ ચાસણી ચડીને ફૂલી જાય ત્યાર બાદ તેને ફ્રિજ માં ઠંડા કરવા મૂકો.
- 7
હવે ચાસણી બનાવવા માટે એક તપેલી માં પાણી અને ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.
- 8
હવે તૈયાર કરેલી ખાંડ ની ઉકળતી ચાસણી માં બધા બોલ્સ ઉમેરો.
- 9
હવે આ બોલ્સ ને ઠંડા સર્વ કરી સ્ટફ્ડ મેંગો રસગુલ્લા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12699586
ટિપ્પણીઓ