રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને ચણા ને બાફી લ્યો
- 2
બફાઈ જાય એટલે બટાટા ને ક્રશ કરી ને તેમાં ચણા નાખો પછી તેમાં મીઠું, મરચું નાખી ને મીશન કરી દયો
- 3
પછી ફુદીનો, આદું ને મરચા બધુ મીશ કરી ને મીકસર માં પીસી લ્યો પીસાય જાય એટલે તેમાં લીંબુનો રસ, સચંળ પાવડર અને મીઠું નાખી ને હલાવી ને તેને ગાળી લ્યો
- 4
પછી તેમા સંચળ પાવડર નાખી ને થોડીવાર તેને ફીજમા મુકી દયો એક પ્લેટમાં પુરીમા મસાલો ભરી ને સવૅ કરો આ તૈયાર છે પાણીપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોલ્ડન બ્રેડ કોઇન્સ (Golden Bread Coins Recipe in Gujarati)
# goldenapron3# week16# આલુ#સ્નેક્સ Vibha Upadhyay -
-
-
-
-
-
દહીં પુરી (ચાટ)
#કાંદાલસણ#goldenapron3 #week19 #curd(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.) Kashmira Bhuva -
-
-
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12703426
ટિપ્પણીઓ