મેંગો મીલ્ક પુડીગ

S.N. Thakrar
S.N. Thakrar @cook_23763114

મેંગો મીલ્ક પુડીગ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. સામગ્રી
  2. 500 મિલીદૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. ડોઢ ચમચી ટોપરાનું ખમણ જીણું
  5. અડધી ચમચી એલચી પાઉડર
  6. ૪_૫ વેનીલા ટીપાં
  7. બદામ ૫ કાજુ
  8. મારી ગોલ્ડ બિસ્કીટ નો ભુક્કો ૧ પેકેટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    રીત
    સૌપ્રથમ ૧ પેન માં દૂધ ને ગરમ કરવા મૂકો થોડું ઘાટું થાય ત્યાં સુધી અને પછી તેમાં કાજુ બદામ ને ટોપરાનું ખમણ મીક્ષરમાં પીસીને એ ઉકળતાં દૂધ માં નાખી દોએ જ્યા સુધી ઘાટું રબડી જેવું થાવા લાગે એટલે તેમાં એલચી પાઉડર નાખો ને વેનીલા ટીપાં ૪_૫ નાખી નેં હલાવી લો અને પછી. ઠંડુ થવા દેવું ગેસ ઉપર રબડી જેવું નથી કરવા નું ગેસ ઉપર થી ઉતારી ને ઠંડુ કરીએ એટલે એ રબડી નાં ફોમ આવી જાશે.

  2. 2

    પછી તમે એને કાચના ગ્લાસમાં તો સૌપ્રથમ બિસ્કીટ નો ભુક્કો નાખવો અને પછી તેમાં જે પેલું દૂધ બનાવ્યું તે નાખો ને પછી તેના ઉપર કેરી રસ નાખી એમ ૩ અલગ લહેર બનશે ન તેના ઉપર કેરી ના ટૂકડા ને કાજુ બદામ ની કતરણ થી સજાવી સર્વ કરો પણ એ એને ઠંડુ કરવા ફીજ માં ૧ કલાક સુધી મુકી દો પછી ખાવા ની મજા લો. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
S.N. Thakrar
S.N. Thakrar @cook_23763114
પર

Similar Recipes