મેંગો શ્રીખંડ

દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..
#મેંગો
મેંગો શ્રીખંડ
દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..
#મેંગો
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરી...હૂંફાળું બને ત્યારે તેમાં 4 ચમચા દહી મેળવી...5 કલાક સુધી રાખી..દહી જમાવી તૈયાર કરો..
- 2
દહી ને સુતરાઉ કાપડ માં કાઢી..ધોરી થી ઘટ્ટ બાંધી.. સ્ટેનર (ચાળણી) માં મુકી...ને નીચે મોટું વાસણ, રાખી...12 કલાક સુધી...આજ પોઝીશન માં કમ્પલસરી ફ્રીજમાં મૂકો..
- 3
12 કલાક પછી...તૈયાર ચક્કા ને સ્ટેનર માં કાઢી.સ્ટેનર ની.નીચે મોટું વાસણ લેવું....દળેલી ખાંડ, ને આમરસ પણ એડ કરી,ચમચા ના સહાયતા થી પ્રેસ કરી ગાળી લો. જેથી...બધું એકદમ સ્મુથ બની...બહાર જેવો જ મુલાયમ શ્રીખંડ તૈયાર થશે...બાઉલ માં સવઁ કરી ડ્રાય ફ્રુટસ થી ગાનિઁશ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
કેસર અંગૂર રબડી
કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...#દિવાળી Meghna Sadekar -
કેસર મેંગો શ્રીખંડ
#RB3#week૩#APR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ મેંગો વિથ કેસર ની રેસીપી શેર કરી છે.કેરી ની સીઝન માં આ શિખંડ બનાવી શકાય છે.ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Nita Dave -
મેંગો શ્રીખંડ
#લંચ રેસીપીશ્રીખંડ-મઠો એ કોઈ પણ ટાઈમ ના ભોજન માં ચાલતી મીઠાઈ છે. આ મધુરી મીઠાઈ ઘરે બનવીયે તો એનો આનંદ અલગ જ હોય છૅ. અત્યારે જ્યારે કેરી ની ભરપૂર મૌસમ છે તો કેરી નો શ્રીખંડ તો બને જ. Deepa Rupani -
શ્રીખંડ
#goldenapron3શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ પિ્ય છે પણ હવે તો લગભગ બધી જ જગ્યાએ બનતી અને ભાવતી વાનગી થઈ ગઈ છે. બહારના શ્રીખંડ કરતા પણ ઘરના બનાવેલા શ્રીખંડ ખાવાની મજા જ કઈ અલગ હોઈ છે તો ચાલો જોઈ લઈએ. Krishna Naik -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
-
ફ્યુઝન ટાર્ટ વિથ મેંગો એલિમેન્ટ
#મેંગોઆ એક ફ્યુઝન ટાર્ટ છે. બેઝ માં બિસ્કિટ કરુમ્બ અને ઉપર વેજ મેંગો મુઝ લીધું છે અને ટોપિંગ માં કેસરિયા અંગૂર અને મેંગો રોઝ થી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કેસર મેંગો શ્રીખંડ
આ લોકડાઉનના સમયમાં આપણે બાર થી કંઈ લઈ શકતા નથી તો આવા ઉનાળામાં આપણે ઘરે જ બનાવીએ આ સ્વાદિષ્ટ કેસર મેંગો શ્રીખંડ#મે Hiral H. Panchmatiya -
મેંગો ક્રીમ સ્વીટ
#પાર્ટીઆ સ્વીટ (dessert) પાર્ટી માટે એકદમ ઝડપ થી બની જાય છે.મેંગો,ક્રીમ અને ડ્રયફ્રૂટ ના ત્રિવેણી સંગમ થી બનેલી આ સ્વીટ સ્વાદિષ્ટ,અને દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
મેંગો શ્રીખંડ
આમ તો કેરી નું નામ આવતાં જ મોઢા માં પાણી આવી જાય છે રૂટિન માં આપણે કેસર કેરી નું શ્રીખંડ બનાવતા હોય છે પણ અહીં વડોદરા ગુજરાત સાઇડ કેસર , હાફૂસ પછી અત્યારે દશેરી , લંગડો અને તોતા પૂરી આ રીતની કેરીઓ મળતી હોય છે.જેમાં થી આજ મે લંગડો કેરી નો ઉપયોગ કરી શ્રીખંડ બનાવ્યું છે ખૂબ સારું બને છે અને સ્વાદ પણ સારું લાગે છે તમારે ત્યાં જો આ કેરી મળતી હોય તો ચોક્કસ થી ટ્રાય કરજો#RB16 Nikita Mankad Rindani -
કેસર મેંગો શ્રીખંડ (Kesar Mango Shrikhand Recipe In Gujarati)
#Fam#post2Saturday ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ મેંગો વિથ કેસર ની રેસીપી શેર કરી છે.કેરી ની સીઝન માં આ શિખંડ બનાવી શકાય છે.ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં કેસર કેરી ની મીઠી લહેજત સાથે મેંગો શેક. Kirtana Pathak -
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
મેંગો શ્રીખંડ (Mango Shreekhand Recipe in Gujarati)
#MAકેરીની સીઝન ચાલી રહી છે એટલે મેંગો ફલેવર નો શ્રીખંડ પણ બનાવવાનું મન થઈ ગયુ, વધારે દહીનો મસ્કો કરી તમે જુદા જુદા ફ્લેવર ના શ્રીખંડ કરી ફ્રોઝન પણ કરી શકો Bhavna Odedra -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
મેંગો આઈસક્રીમ
#RB1#WEEK1- ઉનાળો આવે એટલે બધા ના ઘેર ઠંડા પીણા અને આઈસ્ક્રીમ શરૂ થઈ જાય છે. અમારા ઘર માં વર્ષોથી મમ્મી ના હાથ નો મેંગો આઈસ્ક્રીમ આખા ફેમિલી નો ફેવરિટ છે. બાળપણ થી જ ખાસ મે મહિનાની રાહ જોવાતી હોય કેમકે ત્યારે જ જામનગર અવાય અને મમ્મી ના હાથ નો મેંગો આઈસક્રીમ ખાવા મળે. અમારા આખા ફેમિલી માં બાળક થી માંડી વૃધ્ધ લોકો આ આઈસ્ક્રીમ ની રાહ જોતા હોય છે. અહીં તે જ આઈસ્ક્રીમ ની રીત મુકેલ છે જરૂર ટ્રાય કરજો અને મજા લેજો. Mauli Mankad -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
#goldenapron3#week 17#mangoહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી મેંગો શ્રીખંડ જે ખુબ જલ્દી થી ઘરે પણ બની જાય છે અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બહારથી વસ્તુ લાવી શકાય તેમ નથી તો ઘરે જ બાળકોને પણ ભાવે એ ફ્લેવર મેંગો એડ કરી આજે મેં શ્રીખંડ બનાવેલું છે તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બન્યું હતું Mayuri Unadkat -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી એ ફળોનો રાજા કહેવાય છે. એમાંય હાફૂસ કેરી ખાવાની મજા તો કંઈક ઓર જ હોય છે.#KR Vibha Mahendra Champaneri -
કેસર-પિસ્તા શ્રીખંડ
હોળીના દિવસે અમારે ત્યાં વર્ષોથી શ્રીખંડ બનાવવામાં અથવા બજારમાંથી લાવવામાં આવે છે. શ્રીખંડને સહેલાઈથી ઘરે બનાવી શકાય છે.હોળી આવતાં જ ગરમીની શરૂઆત થઈ જાય છે.ગરમીમાં કઈંક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થાય. એમાં ય તહેવાર હોય એટલે ઠંડુ અને ગળ્યું એવું ખાવાનું મન થાય. મેં આજે કેસર-પિસ્તા શ્રીખંડ ઘરે બનાવ્યો છે.#HRC Vibha Mahendra Champaneri -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
કેશર શ્રીખંડ
#ઉનાળાનીવાનગીઓશ્રીખંડ બધાં ને ભાવતી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ આવે છે ઉનાળો શરૂ થતાં ઠંડુ ખાવાની ઇચ્છા થાય તો ઘરે જ આ રીતે શ્રીખશ્રીખંડ બનાવી પીરસી શકાય. Hiral Pandya Shukla -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (10)