મેંગો પેનકેક (mango pancake recipe in Gujarati)

grishma mehta
grishma mehta @cook_22359279

મેંગો પેનકેક (mango pancake recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેદો
  2. ૧ કપદુઘ
  3. ૧ ચમચીબેકીંગ સોડા
  4. ૧/૪ કપબટર
  5. ૧ કપકેરી
  6. ૧ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી.

  2. 2

    હવે જાર મા કેરી,બટર,ખાંડ,બેકીંગ સોડા,દુઘ નાખો.

  3. 3

    જાર બંઘ કરી ક્રશ કરી સ્મુથ પુયરી બનાવી લેવુ.

  4. 4

    પેસ્ટ તૈયાર છે.

  5. 5

    હવે એક બાઉલ મા કાઢી લેવી પેસ્ટ.બાઉલ મા ૧-૨ ચમચી લોટ નાખતા જાવ અને મીક્ષ કરતા જાવ.

  6. 6

    આ રીતે બેટર તૈયાર કરો.સ્મુથ બેટર બનાવો.

  7. 7

    હવે પેન પર એક ચમચા થી બેટર નાખો.ઢાક્ણ બંધ કરો.૫ મીનીટ સુઘી થવા દેવુ.૨ મીનીટ પછી ફેરવી દેવુ.ત્યાર બાદ સીરપ નાખી સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes