મેંગો કેસરી મીઠાઈ

Hetalmg
Hetalmg @cook_22388219

મેંગો કેસરી મીઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગપાકેલી કેરી
  2. અડધી ચમચી ઈલાયચી પીવડર
  3. 2-3તાર કેસર
  4. 1 નાની વાટકીસોજી
  5. 2 ચમચીઘી
  6. 1 કપઉકાળેલું પાણી
  7. ગાર્નિંસ કરવા માટે 6 થી 7 તાર કેસર
  8. થોડી કિસમિસ (dryfruit)
  9. થોડાં કાજુ
  10. 2-3 ચમચીખાંડ (કેરી ની મીઠાસ મુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સર નાં જાર માં કેરી, ખાંડ ઈલાયચી પાવડર અને કેસર ને પીસી લો

  2. 2

    એક કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકો.ઘી ગરમ થાય એટ્લે તેમાં સોજી નાખી શેકો.તેમાં કાજુ પણ add કરી દો.

  3. 3

    બીજા ગેસ પર પાણી ઉકાળવા મૂકો.

  4. 4

    સોજી ને સુગંધ આવે ત્યાં સુધી શેકો. પછી તેમાં ધીમે ધીમે ઉકાળેલું પાણી add કરતાં જાવ.તેમાં કિસમિસ નાખો.

  5. 5

    તેને હલાવીને ઉપર વાસણ ઊંધું મુકી 2 મિનીટ ચડવા દો.

  6. 6

    ચળી જાય એટ્લે એક્દમ પાણી બળી જશે અને સોજી ઘટ્ટ થઈ જશે.તેને ઉતારી ડીશ માં ઠંડું થવા મુકી દો.

  7. 7

    ઠંડું થયાં બાદ જ તેનાં હાથે થી ગોળ ગોળ લાડુ વાળો. તેને કેસર થિ ગાર્નિંસ કરો. તૈયાર છે મેંગો કેસરી મીઠાઈ😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetalmg
Hetalmg @cook_22388219
પર

ટિપ્પણીઓ

Similar Recipes