રાંધવાની સૂચનાઓ
- 1
કેરી નો ઉપરનો ભાગ કટ કરી તેમાં થી ગોટલો કાઢો. કઢાઈ માં દુધ ઉકાળો.તેમા મીલ્ક પાવડર, ખાંડ,કૉનફોલર ઉમેરો.અડધુ થાય ત્યાં સુધી ઉકાળો.રેડી છે આઈસક્રીમ નું સ્ટફિંગ.
- 2
કપ મા કેરી મૂકી. કેરી ના હોલ માં સ્ટફિંગ ભરો. ઉપરથી કટીંગ કરેલી કેરી મૂકી 7થી8કલાક ફીજર માં મૂકો.પછી કેરી ની છાલ નીકાળો.
- 3
કેરી ને ગોળ કંટીગ કરો. સવીગ પ્લેટ લો.ઉપરથી કેસર નાખી સવૅ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
-
-
-
-
-
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
-
-
ગ્રિલ્ડ મેંગો વિથ આઈસક્રીમ(grilled mango with ice cream Recipe in gujarati)
#કેરીહેલો મિત્રો આજે મેં કેરીનું એક અલગ જ dessert બનાવ્યું છે આ ડેઝર્ટ south asians ફ્લેવર છે અને અહીંયા થોડું મારું ઇનોવેટિવ થી બનાવ્યું છે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીPayal
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12734164
ટિપ્પણીઓ