શ્રીખંડ

સ્પેશિયલ હોમ મેડ કેસર ફ્રુટ શ્રીખંડ 😋😋😋
ઉનાળામાં કેરીનો રસ અને શ્રીખંડ બધા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.
આજકાલ બન્ને તૈયાર મળે છે પણ હુ ઘરે બનાવવાનું વધુ પ્રિફર કરુ છુ.
તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે.
આજ ડાયેટ ને ડાયાબિટીસ બેઉ ને સાઈડ પર મૂકી દીધા છે હો….....
શ્રીખંડ
સ્પેશિયલ હોમ મેડ કેસર ફ્રુટ શ્રીખંડ 😋😋😋
ઉનાળામાં કેરીનો રસ અને શ્રીખંડ બધા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.
આજકાલ બન્ને તૈયાર મળે છે પણ હુ ઘરે બનાવવાનું વધુ પ્રિફર કરુ છુ.
તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે.
આજ ડાયેટ ને ડાયાબિટીસ બેઉ ને સાઈડ પર મૂકી દીધા છે હો….....
રાંધવાની સૂચનાઓ
- 1
1 લીટર ફુલ ક્રીમ મિલ્ક ને જમાવી ને દહીં બનાવી લો. અમુલ ગોલ્ડ દૂધ શિખંડ બનાવવા માટે બેસ્ટ છે.
- 2
ત્યારબાદ એ દહીં ને એક મલમલ ના કપડાં માં બાંધી ને લગભગ 8/10 કલાક સુધી લટકાવી દો.
- 3
જેથી કરી ને દહીં માં રહેલું બધું પાણી નીતરી જા.
- 4
હવે આ રેડી થયેલાં મઠા માં ઘોળેલું કેસર અને સ્વાદાનુસાર પિસેલી સાકર અથવા ખાંડ નાખો ને એકદમ મિકસ કરો.
- 5
તેમાં પીસેલી એલચી પાઉડર પણ નાખો. જો તમને એલચીના સ્વાદ ના પસંદ હોય તો એના નાખવું
- 6
હવે સાકર અથવા ખાંડ બરાબર મિક્ષ થઈ જાય એટલે તેના ઉપર બદામ ની કતરી થી ગાર્નિશ કરો.
- 7
જો બદામની કતરણ ના હોય તો તમે કેસરથી પણ ગાર્નિશ કરી શકો છો.
- 8
ફ્રીઝમાં ચાર થી પાંચ કલાક માટે ઠંડું થવા મૂકી દો. શ્રીખંડ ઠંડો ઠંડો જ સ્વાદિષ્ટ લાગે છે.
- 9
શિખંડ ને પૂરી અને શાક સાથે સર્વ કરવામાં આવે છે.
- 10
સર્વ કરવા માટે તૈયાર છે શ્રીખંડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
બદામ શ્રીખંડ (Badam Shrikhand recipe in Gujarati)
#સમર#પોસ્ટ8શ્રીખંડ થી આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ જ એટલે એના વિશે કાઈ કહેવાની જરૂર નથી લાગતી. ગરમી માં ઠંડો ઠંડો શ્રીખંડ ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. આજકાલ બધી વાનગી ની જેમ શ્રીખંડ માં પણ નવીનતમ સ્વાદ આવે છે. જો કે મને શ્રીખંડ માં આપણી પરંપરાગત શ્રેણી ના સ્વાદ વધારે પસંદ છે. Deepa Rupani -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiઇલાયચી, કેસરપીસ્તા & જામુન શ્રીખંડ Ketki Dave -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કેસરી ક્રીમી શ્રીખંડ (જૈન)
#SRJ#કેસરી શ્રીખંડ ગુજરાતી લોકોનું શ્રેષ્ઠ જ જમણ શ્રીખંડ પૂરી અને ઢોકળા સાથે ઊંધિયું ફેવરિટ જમવાનું છે. મેં આજે કેસરી શ્રીખંડ ઘરે બનાવ્યું છે. જે બહુ જ સરસ બન્યો છે. Jyoti Shah -
કેસર-પિસ્તા શ્રીખંડ
હોળીના દિવસે અમારે ત્યાં વર્ષોથી શ્રીખંડ બનાવવામાં અથવા બજારમાંથી લાવવામાં આવે છે. શ્રીખંડને સહેલાઈથી ઘરે બનાવી શકાય છે.હોળી આવતાં જ ગરમીની શરૂઆત થઈ જાય છે.ગરમીમાં કઈંક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થાય. એમાં ય તહેવાર હોય એટલે ઠંડુ અને ગળ્યું એવું ખાવાનું મન થાય. મેં આજે કેસર-પિસ્તા શ્રીખંડ ઘરે બનાવ્યો છે.#HRC Vibha Mahendra Champaneri -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
મેંગો શ્રીખંડ
દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..#મેંગો Meghna Sadekar -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#sweet#dessart#summer_special#ફરાળીરામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું . Keshma Raichura -
-
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
બદામ પીસ્તા કેસર શ્રીખંડ (Badam Pista Kesar Shrikhand Recipe In Gujarati)
#RC1Week- 1Post - 4Yellowબદામ, પીસ્તા, કેસર શ્રીખંડKarte Hai Ham Pyar Home Made SHREEKHAND SeHamko Khana Bar Bar Home Made SHREEKHAND re રેઇનબો 🌈 ચેલેન્જ માં.... યલો કલર હોય તો કેસર યુક્ત શ્રીખંડ તો મૂકવોજ જોઈએ Ketki Dave -
-
ફ્રૂટ શ્રીખંડ
#RB9 #week9 #NFR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ ફ્રૂટ શ્રી ખાંડ ની રેસીપી શેર કરી છે.આ શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Srikhand Recipe In Gujarati)
#HR#cookpad Gujaratiરાજભોગ શ્રીખંડ (ઘેર બનાવેલ) SHRUTI BUCH -
-
-
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
ડ્રાયફ્રુટ ટુટી ફ્રુટી શ્રીખંડ (Dryfruit Tutti Frutti Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - oil recipe challengeડેઝર્ટ Sudha Banjara Vasani -
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
More Recipes
ટિપ્પણીઓ (3)