રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બટેટા બાફી તેમાં તપકીર નો લોટ,મીઠું અને લોમ્બુ નો રસ નાખી બધું મિક્સ કેરી લેવું.
- 2
સ્ટફિંગ માટે બાફેલું બટેટુ,બીનો ભૂકો,નારિયળ ની પેસ્ટ,મરચા ની પેસ્ટ,મીઠું,લાલ મરચું, ગરમ મસાલો,લીંબુ નો રસ,ખાંડ અને ધાણા ભાજી બધું નાખી મિક્સ કરી લેવું.
- 3
દહીંને ઘોળીને તેમાં મીઠું,લાલમરચુ,ગરમમસાલો,ખાંડ અને ધાણાભાજી નાખી મિક્સ કરી લેવું
- 4
હવે પેટીસ બનવા માટે બટેટા ના પુરણ ની થેપલી વાણી તેમાં સ્ટફિંગ ભરી પેટીસ વાળી લેવી અને તપકીર ના લોટ માં રગદોળી લેવી.
- 5
આવી રીતે બધી પેટીસ વાળી લેવી.
- 6
પેટીસ વાળી ને તેલ માં તળી લેવાની.તો તૈયાર છે ટેસ્ટી પેટીસ.
- 7
હવે પેટીસ ને દહીં માં નાખી સર્વ કરવું.એકદમ બહાર જેવીજ દહીં પેટીસ થાય છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુ#goldenapron3#week21#spicy#cookpadindia Sagreeka Dattani -
લીલા નાળીયેર ની પેટીસ (Green Coconut Patties Recipe in Gujarati)
#myfirstrecipe#સપ્ટેમ્બર#GA4#week1સુરત ની પ્રખ્યાત લીલા નાળીયેર ની પેટીસ. મેં સેલો ફ્રાય કરી છે. હેલ્થી & ટેસ્ટી. Priyanshi savani Savani Priyanshi -
-
-
લીલા નાળીયેર ની પેટીસ (Green Coconut Patties Recipe In Gujarati)
#myfirstrecipe#સપ્ટેમ્બરસુરત ની પ્રખ્યાત લીલા નાળીયેર ની પેટીસ.મે સેલો ફાય કરી છે.હેલધી & ટેસ્ટી. Priyanshi savani Savani priyanshi -
-
-
-
-
-
-
-
-
-
અમૃતસરી ચુર ચુર નાન(chur chur naan recipe in Gujarati)
ચુર ચુર નાન એ કોઈપણ પંજાબી સબ્જી સાથે તથા દાલ મખની કે દહીં સાથે ખાઈ શકો છો નાનની અંદર પનીર તથા બટેટા અને બીજા મસાલા નું સ્ટફિંગ કરવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે તે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી હોય છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ30 Sonal Shah -
ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
#વિકમિલ 3#માઇઇબુક #પોસ્ટ16 Mansi P Rajpara 12 -
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12749206
ટિપ્પણીઓ