સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#આલુ
હેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું.

સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#આલુ
હેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩-૪ બાફેલા બટેટા
  2. ડુંગળી
  3. ટમેટું
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૧ ચમચીખાંડ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. કોથમીર
  13. બ્રેડ
  14. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    બાફેલા બટેટાની છાલ કાઢીને મેષ કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ આવી જાય પછી સમરેલી ડુંગળી,ટામેટા, આદુ મરચાની પેસ્ટ નાખી દો.

  2. 2

    હવે તેમાં બાફેલા બટેટા નાખી તો. પછી લાલ મરચું, હળદર, ધાણાજીરૂ,મીઠું,ખાંડ,ગરમ મસાલો નાખીને હલાવી લો. તેમાં કોથમીર નાખીને મિક્સ કરો.

  3. 3

    હવે એક બ્રેડ ઉપર બનાવેલું સ્ટફિંગ ભરીને તેના ઉપર બીજી બ્રેડ લગાવીને ટોસ્ટરમાં મૂકી દો.

  4. 4

    ૫ મિનિટ પછી સેન્ડવીચ શેકાઈ જાય પછી ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

Similar Recipes