ચીઝ પોટેટો રોસ્ટી

Urvi Solanki
Urvi Solanki @cook_17653029
શેર કરો

ઘટકો

  1. 4-5બટાકા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1/2 ચમચીમરી પાઉડર
  4. 2-3 ચમચીકોર્ન ફ્લોર
  5. 50 ગ્રામચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને ખમણી અને હાથથી દબાવી એક્સ્ટ્રા પાણી કાઢી નાંખવું. ત્યાર બાદ તેમાં મીઠું મરી અને કોર્નફ્લોર નાખી મિક્સ કરો.

  2. 2

    પેન ને ઓઈલ થી ગ્રીસ કરી બટાકાનું મિશ્રણ હાથથી પાથરી દેવો. ઓઈલ કે બટર મૂકી બંને બાજુ ક્રિસ્પી શેકી લેવો.

  3. 3

    ઉપરથી ચીઝ ભભરાવી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Solanki
Urvi Solanki @cook_17653029
પર

Similar Recipes