રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેંદો
  2. મીઠું સ્વાદાનુસાર
  3. મુઠ્ઠી પડતું મોણ
  4. 6-7બાફેલા બટાકા
  5. 1 વાટકીવટાણા
  6. 1/2ચમચો તેલ
  7. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 1/2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં મીઠું અને મુઠ્ઠી પડતું મોણ નાખી લોટ બાંધી લેવો.

  2. 2

    વટાણા ને ગરમ પાણી માં બાફી લેવા.બાફેલા બટાકા ને નાના સમારી લેવા. કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે આદુ મરચાં ની પેસ્ટ નાખી બાફેલા બટેકા નાખવા.

  3. 3

    ત્યારબાદ બધા સૂકા મસાલા નાખી મીઠું નાખી સરખું મિક્સ કરી લો.

  4. 4

    હવે વટાણા અને લીંબુ નો રસ નાખી હલવા હાથે મિક્સ કરી મિશ્રણ ઠંડુ કરવું.

  5. 5

    મેંદા ની રોટલી વણી વચ્ચેથી બે ભાગ કરવા. ત્યારબાદ તેને ત્રિકોણ જેવું કવર કરી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી બધી બાજુથી સરખું પેક કરી લેવું

  6. 6

    ગરમ તેલ મા મધ્યમ આંચ પર ક્રિસ્પી તળી લેવા. તૈયાર છે સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044
પર

ટિપ્પણીઓ

Similar Recipes