મેંગો ચોકોડીપ (Mango choco dip recipe in Gujarati)

ઈલાબેન
ઈલાબેન @cook_21221921

મેંગો ચોકોડીપ (Mango choco dip recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
6 piece
  1. 50 ગ્રામડાર્ક કંપાઉડ
  2. 50 ગ્રામમિલ કમ્પાઉન્ડ
  3. 1નાની કેરી
  4. 3સ્ટ્રો અથવા ટૂથપીક

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    મિલ્ક કમ્પાઉન્ડ અને ડાર્ક કમ્પાઉન્ડ ને નાના નાના ટુકડા કરો. એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી લો.

  2. 2

    તપેલી ના કાંઠા ઉપર રહી શકે તેવું વાસણ લો. તેમાં મિલ્ક કમ્પાઉન્ડ અને ડાર્ક કમ્પાઉન્ડઉમેરો અને સતત હલાવતા રહો. દસેક મિનિટમાં ચોકલેટ ઓગળી જશે

  3. 3

    ત્યાર બાદ એક નાની પાકી કેરી લો. વધુ પડતી પાકી કેરી હશે તો વ્યવસ્થિત ટુકડા નહીં થાય. માટે પાકી પણ કડક એવી પસંદ કરો. મોટા ચોરસ પીસ સુધારો તેમાં સ્ટ્રો અથવા ટૂથપીક ભરાવો

  4. 4

    ત્યારબાદ તેને ચોકલેટમાં ડીપ કરો. તેના ઉપર પણ ચોકલેટ રેડી શકાય. બધા પીસ ને ડીશ માં મુકો. ડીપ ફ્રીજ માં 25 મિનિટ રાખો.

  5. 5

    બાળકોની ફેવરેટ એવી ચોકલેટ ફ્લેવરની મેંગો ચોકોડીપ તૈયારછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ઈલાબેન
ઈલાબેન @cook_21221921
પર

ટિપ્પણીઓ

Similar Recipes