રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે રાઈ જીરું નાખી દો તતડે પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો.૧ મિનિટ સાંતળો પછી હિંગ નાખો.
- 2
ત્યારબાદ હળદર મરચું પાઉડર પણ નાખો પછી પાણી નિતારી ને મગ નાખો બરાબર મિક્સ કરો.
- 3
ધાણાજીરું પાઉડર છાંટી બે સીટી વાગે એટલું પાણી નાખી કુકર બંધ કરો.બે સીટી થાય પછી ગેસ બંધ કરો.કુકર ઠંડુ પડે પછી ખોલો અને લીંબુનો રસ મિક્સ કરી સર્વ કરો.આ છૂટા મગ સવારના નાસ્તા માં પણ સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ નું ખાટું શાક (Moong Khatu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4ખાટાં મગ નું શાક ushma prakash mevada -
-
-
-
-
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
-
મગની દાળ નાં દહીંવડા (Moong Dal Dahiwada Recipe In Gujarati)
#goldenapron3# week 20 Tasty Food With Bhavisha -
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12781595
ટિપ્પણીઓ (2)