મસાલાવાળા તળેલા મગ(masala mug in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીમગ
  2. પલાળવા માટે પાણી
  3. તળવા માટે તેલ
  4. ચપટીચાટ મસાલો
  5. ચપટીમીઠું(સ્વાદમુજબ)
  6. ચપટીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગને ૪ થી ૫ કલાક પલાળો..ત્યાર બાદ કોટન ના કપડામાં બે કલાક માટે સૂકવી દો.પછી ગેસ પર તેલ ગરમ થાય એટલે મગને તળી લો..ટિસ્યુ પેપર પર કાઢી તેલ નિતારી પછી એક તપેલીમાં લઇ તેમાં મરચું મીઠું અને ચાટ મસાલો છાંટો..મિક્સ કરો..ડિશ માં સર્વ કરો મસાલા કુરકુરા મગ એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર

Similar Recipes