ચટપટી આલુ સ્ટીક (Potato Sticks Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી લેવા અને પૌઆ પલાળી દેવા
- 2
ત્યારબાદ પૌઆ મા બાફેલા બટેટા ખમણી અને નાખી દેવા
- 3
ત્યારબાદ તેમાં બધો મસાલો અને ચાટ મસાલો અને ઝીણા સમારેલા બધા જ વેજીટેબલ્સ નાખી દેવા
- 4
તેને 10 થી 15 મિનિટ ફ્રીઝરમાં મૂકી રાખો
- 5
આટલું કર્યા પછી તેમાં મકાઈનો લોટ નાખી બરાબર રીતે મિક્સ કરી એક થાળીમાં તેલ ચોપડી અને પાતરી દેવુ
- 6
ત્યાં સુધીમાં એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર નાખી ને તેની સ્લરી તૈયાર કરી દો
- 7
ત્રણથી ચાર બ્રેડની સ્લાઈસ નો ભૂકો કરી નાખવો
- 8
હવે ફ્રીઝરમાંથી તેને કાઢીને તેના લંબ ચોરસ પીસ કરી નાખવા
- 9
પતેને સ્લરીમા બોડી અને બ્રેડ ક્રમ્સ માં રગદોળી અને તળી નાખવા
- 10
આ સ્ટીક ને મીડીયમ તાપે તડવા થી તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થશે અને કરકરું બનશે
- 11
આપણી ક્રિસ્પી અને મજેદાર આલુ સ્ટીક સોસ અથવા ચટણી સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટી પોટેટો સ્ટીક્સ (Chatpati Potato Sticks Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#બટાકા#potato#snack#instant Keshma Raichura -
-
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
-
સ્માઇલી potato
#cookingcompany#પ્રેસેંટેશન આ રેસીપી બાળકો ને જોઈ ને ખાવાની મજા આવે. . Namrata Kamdar -
આલુ બ્રેડ કોઇન્સ ( Potato Bread Coins recipe in Gujarati
બટેટાની દરેક વાનગી બધાં ને ભાવે,હવે બનાવો આલુ બ્રેડ કોઇન્સ.#આલુ Rajni Sanghavi -
બ્રેડ ઓમલેટ ઇંડાં વગર (Bread Omelette Recipe in Gujarati)
10 મિનિટ માં જલદી થી બની જતી વાનગી....બાળકો ને બહુજ ભાવસે.1વાર જરુર ટ્રાય કરજો....નામ પર ના જતા...ઓમલેટ પણ ઇંડા વિના... Jigisha Choksi -
-
-
ક્રીસ્પી બ્રેડ સ્ટીક (crispy bread sticks recipe in Gujarati)
બ્રેડના પકોડા તો આપણે બનાવતા જ હોય. પણ આજે થોડું વેરીએશન કર્યું. જે ક્રીસ્પી અને ટેસ્ટી પણ છે. Sonal Suva -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788308
ટિપ્પણીઓ