પોટેટો ટોર્નેડો (Potato Tornedo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની વચ્ચે સ્ક્રુઅર ભરાવી, ચપ્પા ની મદદ થી ગોળ કટ કરતા જઈ આકાર આપો, બહુ જાડા નહિ કે પાતળા નહિ એવા કટ કરવા..હાથ થી છૂટા પડવા, પાણી માં રાખવા. એક બાઉલ માં મેંદો, કોર્ન ફ્લોર, મીઠું સ્વાદાનુસાર, ચાટ મસાલો, મરી પાઉડર મિક્સ કરી, પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
- 2
ચમચી ની મદદ થી કટ કરેલા સ્પાઈરલ પર ચમચી થી બધી બાજુ કોટિંગ કરવું ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.
- 3
એક બાઉલ માં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો મિક્સ કરી આ મસાલો તળેલ સ્પાઈરલ પર છાંટવો..ઉપર થી મેયોનિઝ અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
-
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
-
ફ્રેન્ચ ફ્રાઈઝ (French Fries Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં ગરમાગરમ ખાવાની મજા પડે.. Dr. Pushpa Dixit -
-
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
-
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
-
-
-
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
-
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
-
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#GA4#Week9બાળકોની પ્રિય એવી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પડવાળી ખસ્તા પૂરી... Ranjan Kacha -
-
-
-
પોટેટો બર્ડ હાઉસ Potato Bird House
આ એક વેજીટેરિયન રેસીપી જ છે. બટાકા માંથી ઘણી અવનવી રેસીપી તો આપણે બનાવતા જ હોઈએ પરંતુ આ રેસીપી તેનાથી બિલકુલ જ અલગ અને નવીન રેસીપી છે. જેમાં આપણે બટાકા માંથી બર્ડ હાઉસ બનાવીશું.megha sachdev
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
-
-
પોટેટો સિગાર (potato cigar recipe in Gujarati)
#આલુ કોકટેલ પાર્ટી હોય કે મોક્કટેલ પાર્ટી કે પછી ઇવેનિંગ સ્નેક ટાઈમ, આ સ્ટાર્ટર જરૂર હિટ જશે કારણ કે એનો સ્વાદ જ એવો છે કે નાના મોટા સૌ ને પસંદ આવશે. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788984
ટિપ્પણીઓ (7)