ફ્રેશ ગ્રીન ચટણી

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
શેર કરો

ઘટકો

  1. ઝુડી/૧૦૦ ગ્રામ લીલાં ધાણા
  2. થી ૧૦ મીઠી લીમડી ના પત્તા
  3. થી ૧૦ #પત્તા ફુદીનો
  4. ૧ ટેબલસ્પૂનસીંગદાણા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧નાનો ટૂકડો આદુ
  7. ૧/૪ કપચણાની લોટની સેવ
  8. લીંબુ
  9. ટીસ્પુન ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચટણી માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    આ તમામ સામગ્રીને (લીંબુ સિવાય) મિક્સરમાં થોડું પાણી નાખી ક્રશ કરી લેવી.થોડી થીક રાખવી.બહુ સ્મુધ ના બનાવવી.સરસ પેસ્ટ બની જાય એટલે એક કટોરા માં કાઢી લેવી.અને ઉપર લીંબુનો રસ ઉમેરો.મીક્સ કરી લેવું.લીલીછમ ચટણી બનશે.

  3. 3

    ટીપ :ગ્રીન ચટણીમાં થોડી ચણાના લોટની સેવ ઉમેરવાથી ચટણી લીલીછમ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes