વોટર મેલોન જ્યૂસ (water melon juice recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#goldenapron3 #week 20 puzzle word juice

શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કિલોતડબૂચ
  2. 1 ચમચીસંચળ પાઉડર
  3. 1 ચમચીમીઠું
  4. 4 ચમચીખાંડ
  5. 1લીંબુનો રસ
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. 6આઈસ ક્યૂબસ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તરબૂચ ની છાલ કાઢીને તેમાં થી નાના નાના પીસ કરી લો પછી તેમાંથી બી કાઢી લો.

  2. 2

    એક તપેલીમાં તરબૂચના ટુકડા, મીઠું, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી બધું મિક્સ કરી લો પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને જ્યુસ કાઢી લો.

  3. 3

    પછી જ્યૂસને એક બાઉલમાં ગરણી ની મદદથી ગાળી લો. તો રેડી છે વોટર મેલન જ્યુસ.

  4. 4

    હવે તરબૂચ ના જ્યૂસને કાચના ગ્લાસમાં સર્વ કરો. સૌથી પહેલા ગ્લાસમાં આઈસ ક્યુબ્સ નાખો પછી તેમાં ઉપરથી જ્યુસ એડ કરો. તો રેડી છે ઠંડા ઠંડા કૂલ કૂલ વોટર મેલન જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes