રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂઘ માં ખાંડ નાખી ગેસ પર મુકો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરો.ત્યાર બાદ ઘી ને ગરમ કરી લો.બધું તૈયાર કરી લો.
- 2
હવે લોટ ચાલી લો તેમાં મીઠું નાખો.પછી ઘી નું મોં નાખો.મુઠી પડતું મોં નાખવાનું ત્યાર બાદ દૂઘ આંગળી સેતુ ગરમ હોય ત્યારે લોટ માં નાખી કઠણ લોટ બાંધો.
- 3
હવે તેના લુવા કરી વણી લો અને સ્કેવર આકા પાડી લો અને ગોલ્ડન બ્રોવન થાય ત્યાં સુધી તલિ લો.તૈયાર છે મસ્ત બાર જેવા સક્કરપારા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દોથા પૂરી (Dotha puri Recipe in Gujarati)
#માઇઇબુકPost3#સ્નેક્સ#post8 Varsha Karia I M Crazy About Cooking -
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)
મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.#સુપરશેફ2 latta shah -
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#LOસકરપારા બાળકો થી લઈ મોટાઓને સૌને ભાવે છે. બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. શકરપારા ઇઝીલી બની જતી રેસિપી છે. સકરપારા ગોળ અથવા ખાંડમાંથી બનતી વાનગી છે . આપણે ગુલાબજાંબુની ચાસણી ઉપયોગમાં લેતા હોતા નથી.પણ આજે મે લેફ્ટ ઓવર રેસિપીમાં ગુલાબજાંબુમાંથી વધેલી ચાસણીમાંથી સકરપારા બનાવ્યા છે.જે એક્દમ માર્કેટ જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.બન્યા છે. Jigna Shukla -
-
-
-
-
-
-
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
#ChooseToCook આ પૂરી અમારા ફેમિલી નો મનપસંદ બ્રેકફાસ્ટ છેKusum Parmar
-
-
-
-
-
-
-
બોમ્બે હલવો(bombay halvo recipe in gujarati)
#સાઈડઆ બોમ્બે હલવા ને કરારી હલવો પણ કહેવય છે. બોમ્બે જેવોજ હલવો મેં ઘરે બનાવિયો છે મારા પરિવાર નો ફેમસ હલવો છે. Komal Batavia -
-
-
-
-
-
-
જલેબી (jalebi Recipe in Gujarati)
#CCCકોઈ પણ તહેવાર હોય તો સ્વીટ વગર તો અધૂરો જ ગણાય તો ક્રિસમસ હોય તો સ્વીટ તો બનાવું પડેજ ને તો મેં આપના ગુજું ની ફેવરિટ જલેબી બનાવી છે. Shital Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12820588
ટિપ્પણીઓ (4)